Posted inGujarati essay
મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર। મહાવીર સ્વામી વિશે નિબંધ ગુજરાતીમાં । Mahavir Swami Nibandh Gujarati
"Mahavir Swami Vishe Nibandh Gujarati" જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્ત સ્વરૂપ હતા. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ભરેલું હતું. વર્ધમાનનો જન્મ ચૈત્ર શુક્લ તેરસના રોજ પિતા સિદ્ધાર્થ…